અતિતની ભીતરમાં ડોકિયું કરતા અનેક પ્રસંગોની હારમાળા ઉપસી આવે અને તેને યાદ કરી માણવાની મજા આવે ,કેટલાંક કાર્ય સ્થલે બનેલા બનાવો આજે પણ સ્મરણ પટ પર રમતા જોવા મલે અને તેને યાદ કરતાં આનંદની લહેર શરીરમાંથી પસાર થાય! આશરે ચાર દાયકા પહેલાં જયારે મારી એનડીડીબી મા નિમણુંક થઇ અને સાબરમતી આશ્રમ ગૌશાળા,અમદાવાદ ખાતે પોસ્ટીંગ થયું […]
